Gold Rate Today: હોળી પછી સોનાના ભાવમાં જોવા મળ્યો વધારો
સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હોળી પછી, 15 માર્ચ, શનિવારના રોજ સોનાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં 1 હજાર રૂપિયાનો વધારો થયો છે. 24 કેરેટ સોનાના ભાવમાં 1090 રૂપિયાનો વધારો થયો છે અને 22 કેરેટ સોનાના ભાવમાં 1 હજાર રૂપિયાનો વધારો થયો છે. જો આ ભાવ વધારો… Read More »