Gujarat Board 12th Result 2025: ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું રીઝલ્ટ આજે જાહેર [જાણો કઈ રીતે ચેક કરવું]
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને GUJCETનું પરિણામ કાલે જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પરિણામ www.gseb.org ની સત્તાવાર વેબસાઈટ પર જઈને ચકાસી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર… Read More »