ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને GUJCETનું પરિણામ કાલે જાહેર કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પરિણામ www.gseb.org ની સત્તાવાર વેબસાઈટ પર જઈને ચકાસી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. આ સાથે આજે ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે.

ધોરણ 12 નું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું ?
GSEB Result 2025 જોવા માટે તમે આમારા નિચેના સ્ટેપ ફોલોવ કરીને જોઈ શકો છો, અને જયારે પરિણામ જાહેર થશે ત્યારે બોર્ડ દ્વારા સેર કરેલ વોટ્સઅપ નંબર અમે અહીં મુકીશુ તેના પર મેસેજ કરીને પણ તમારુ ૧૨માં નું રીઝલ્ટ મેળવી શકો છો.
- સૌ પ્રથમ ગુજરાત શિક્ષણ બોર્ડ ની સત્તાવાર સાઈટ પર જાઓ – gseb.org
- હવે તમને હોમપેજ પર નીચે મુજબનુ પેજ દેખાશે.
- હવે તમારે ત્યાં તમારો સીરીયલ નંબર અંગેજીમાં પસંદ કરવાનો રહેશે,
- ત્યારબાદ બાજુના બોક્સમાં તમારો રોલ નંબર અથવા બેઠક નંબર નાખવાનો રહેશે.
- ત્યારબાદ “GO” બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે GSEB 12th Result 2024 પીડીએફ ના રૂપ માં ઉપલબ્ધ રહેશે.
ધો. 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ વોટસએપ થી કેવી રીતે જોવું ?
મિત્રો, GSEB HSC Result 2024 ટુંક સમયમાં જાહેર થવાનું છે, જે તમે GSEB ની સત્તાવાર સાઇટ પરથી મેળવી શકશો અને તમારા વોટસઅપ દ્વારા મેળવવા માટે નીચેના સ્ટેપ ફોલોવ કરો.
- સૌ પ્રથમ GSEB નો વોટ્સએપ નંબર ” 6357300971 ” તમારા મોબાઇલમાં સેવ કરો.
- ત્યારબાદ તમારા વોટસએપમાથી આ ન્ંબર પર તમારો સીટ ન્ંબર લખી ને મોકલો.
- હવે તમને રિપ્લાય માં તમારું ધોરણ 12 નું રિઝલ્ટ મળશે.
- જેને તમે સેવ કરો અથવા પ્રિન્ટ કરી શકો છો

HSC GSEB Results 2025 માટે પાસિંગ ક્રાઇટેરિયા શું છે?
વિદ્યાર્થીઓને દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% ગુણ લાવવા જરૂરી છે. ઉપરાંત, કુલ ગુણમાં પણ 33% જરૂર છે પાસ થવા માટે. દરેક વિષયમાં ‘D’ ગ્રેડ મેળવવો ફરજિયાત છે, નહિંતર પૂરક પરીક્ષા આપવી પડશે. જે વિદ્યાર્થીઓ ન્યૂનતમ ગુણ નથી મેળવે તેઓ માટે GSEB પૂરક પરીક્ષાની વ્યવસ્થા પણ રાખી છે.
- દરેક વિષયમાં તથા કુલ માર્ક્સમાં ઓછામાં ઓછા 33% લાવવું ફરજિયાત છે.
- જો કોઈ વિદ્યાર્થી એક કે બે વિષયમાં માર્કસ કરતાં ઓછી પ્રાપ્તિ કરે છે તો તેને કમ્પાર્ટમેન્ટ ગણાશે.
- બે કરતાં વધુ વિષયોમાં 33% થી ઓછા માર્ક્સ હોવા પર વિદ્યાર્થી નાપાસ ગણાશે.
ધોરણ 12 માં નું પરિણામ જોવાની લાઈવ લિંક
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જોવાની લાઈવ લિન્ક | પરિણામ જોવા અહી ક્લિક કરો |
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જોવાની લાઈવ લિન્ક | પરિણામ જોવા અહી ક્લિક કરો |
ગુજકેટ નું પરિણામ જોવાની લિન્ક | અહી ક્લિક કરો |
Bord exam result
7096775124
mayurpatel01061979