ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિધાસહાયક ભરતી કામચલાઉ મેરીટ યાદી 2025, માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૫ ની ૫૦૦૦ જગ્યાઓ, ધોરણ ૬ થી ૮ ની ૭૦૦૦ જગ્યાઓ અને અન્ય માધ્યમની ૧૮૫૨ જગ્યાઓ એમ કુલ ૧૩૮૫૨ જગ્યાઓ ભરવા વિધાસહાયક ભરતીની જાહેરાત આપવામાં આવેલ છે.

Vidhyasahayak Merit List 2025
વિધાસહાયક ભરતી અંગે જેની કામચલાઉ મેરીટ યાદી તા.ર૦/૦૨/૨૦૨૫ ના રોજ બપોરના 3.30 કલાકે https://vsb.dpegujarat.in પર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. જેની ઉમેદવારો નોંધ લઈ વેબસાઈટ પર જઈ પોતાની કામચલાઉ મેરીટ યાદી જોઈ શકશે.
Vidhyasahayak Provisional Merit List Declaration Date
વિધાસહાયક ભરતી કામચલાઉ મેરીટ યાદી તા.20/02/2025 ના રોજ બપોરના 3.30 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે જેની તમામ ઉમેદવારો એ નોંધ લેવી.

How to Check Name in Vidhyasahayak Merit List 2025?
સરકારી પ્રાથમિક શાળાઓમાં વિધાસહાયક ભરતી અંગેની કામચલાઉ મેરીટ યાદી જોવા નીચેના સ્ટેપ અનુસરવાના રહેશે
- સૌ પ્રથમ તમારે https://vsb.dpegujarat.in વેબસાઈટ ની મુલાકાત લેવી પડશે.
- હવે તમારે વિધાસહાયક ભરતી કામચલાઉ મેરીટ યાદી શોધવાની રહેશે
- આ રીતે તમે કામચલાઉ મેરીટ યાદી જોઈ શકશો.
Vidhyasahayak Merit List 2025 Download Link
Vidhyasahayak Recruitment Portal | http://vsb.dpegujarat.in |
Official Website | Click Here |
Vidhyasahayak Merit List PDF 2025 (Subject wise) | Check Here |