ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ લેવા 05 જૂન સુધીમાં આ કામ પતાવી લેજો નહીં તો સસ્તું અનાજ નહીં મળે
સાચા લાભાર્થીઓને ઓળખવાનો ઉદ્દેશ, અફવાઓથી દૂર રહેવા અપીલ; જૂન માસના અનાજ વિતરણ માટે તારીખમાં વધારો. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો ૨૦૧૩ (NFSA) હેઠળ ગુજરાત રાજ્યના તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનો લાભ ચાલુ રાખવા માટે e KYC કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં ૮૩% થી વધુ રેશનકાર્ડમાં e KYC પૂર્ણ થઈ ગયું છે. આ e… Read More »