નિવૃતીને લઈને કોહલીએ કર્યું મોટું એલાન, રિટાયરમેન્ટ બાદનો પ્લાન પણ કહ્યો, ચાહકોમાં ચિંતા
ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી પણ, ટીમ ઈન્ડિયાના કેટલાક સિનિયર ખેલાડીઓના ભવિષ્ય અંગે પ્રશ્નો ઉભા થાય છે. કેપ્ટન રોહિત શર્માએ હાલ તો તેનો ઇનકાર કર્યો છે પરંતુ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આ વિશે સ્પષ્ટ રીતે કંઈ કહ્યું નથી. ચાહકો આ બે દિગ્ગજોના ભવિષ્યને લઈને ચિંતિત છે અને હવે કોહલીએ તેમના એક નિવેદનથી તેમની ચિંતામાં વધુ વધારો… Read More »