Vidhyasahayak Merit List 2025 | Check @vsb.dpegujarat.in
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિધાસહાયક ભરતી કામચલાઉ મેરીટ યાદી 2025, માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૫ ની ૫૦૦૦ જગ્યાઓ, ધોરણ ૬ થી ૮ ની ૭૦૦૦ જગ્યાઓ અને અન્ય માધ્યમની ૧૮૫૨ જગ્યાઓ એમ કુલ ૧૩૮૫૨ જગ્યાઓ ભરવા વિધાસહાયક ભરતીની જાહેરાત આપવામાં આવેલ … Read more