પેપર ખુલ્લા હતા હાથમાં લઈને ફરતા હતા, કૃષિ યુનિવર્સિટી જુનિયર કલાર્કની પરીક્ષામાં વિવાદ
રાજ્યની કૃષિ યુનિવર્સિટી માટે લેવાતી જુનિયર કલાર્કની પરીક્ષામાં અમદાવાદ સ્થિત પરીક્ષા સેન્ટર ખાતે હોબાળો થયો હતો. ઉમેદવારોનો આક્ષેપ છે કે સ્કૂલ તરફથી પૂરતી બેઠક વ્યવસ્થા કરવામાં આવી નહોતી. અનેક વિદ્યાર્થીઓને યોગ્ય જગ્યાએ બેસાડવામાં વિલંબ થતા પરીક્ષા સમય બગડ્યો હતો. રાજ્ય કૃષિ યુનિવર્સિટીની જુનિયર કલાર્ક ગ્રેડ-3 ભરતી પરીક્ષા માટે અમદાવાદ સહિત રાજ્યભરમાં વિવિધ સેન્ટરો પર ઉમેદવારો … Read more